ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું, 205 રનની ઇનિંગ્સ રમનાર બીજે વોટલિંગ મેન ઓફ ધ મેચ બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ઓવલ ખાતે એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 55 રનમાં 3 વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વેગનરે 17 બોલના ગાળામાં 3 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરની કમર તોડી વેગનરના સ્પેલમાં ઇંગ્લિશ ફેલ થયું હતું. તેણે 17 બોલમાં 1 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરિણામ રૂપે ઇંગ્લેન્ડ 132/5થી 138/8. તેણે … Continue reading ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું, 205 રનની ઇનિંગ્સ રમનાર બીજે વોટલિંગ મેન ઓફ ધ મેચ બન્યો